૨૩ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Prime Minister Scott Morrison

Prime Minister Scott Morrison Source: AAP

ઓસ્ટ્રેલિયા પરત ફરતા લોકોની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય, ક્રિસમસ સુધીમાં આંતરરાજ્ય મુસાફરી સહિત મોટાભાગના પ્રતિબંધો ઉઠાવી લેવાની વડાપ્રધાનની યોજના, આજથી ન્યૂ સાઉથ વેલ્સમાં કેટલાક નિયંત્રણો વધુ હળવા કરાયા.


Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Follow us on Facebook.


Share