૨૭ ઓક્ટોબર ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

Wild weather across Australia to continue into the weekend.

Wild weather across Australia to continue into the weekend. Source: AAP

ભારતમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયન્સને લઇને પ્રથમ ફ્લાઇટ ડાર્વિન પહોંચી, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના નિયમો હળવા કરાયા પરંતુ આવતા વર્ષ સુધી માસ્ક પહેરવાનો પ્રીમિયરનો સંકેત, સમગ્ર ઓસ્ટ્રેલિયામાં ખરાબ વાતાવરણની આગાહી.


Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Follow us on Facebook.


Share