૨૮ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Schools across Sydney enacted emergency response plans.

Schools across Sydney enacted emergency response plans. Source: ABC Australia

મેલ્બર્નમાં રેસ્ટોરન્ટ્સ, દુકાનો ફરીથી શરૂ થઇ, ધમકીભર્યા ઇ-મેલથી પરેશાનીનો સામનો કરનારા સિડનીના હજારો HSC વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા નહીં આપવી પડે, ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ શ્રેણીનો કાર્યક્રમ જાહેર.


Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Follow us on Facebook.


Share