જાણો, ભવિષ્યની નોકરીઓ માટે કેવી કુશળતા વિક્સાવવી જરુરી રહેશે

Getty Images/ dowell

Source: Getty Images/ dowell

આંતરરાષ્ટ્રીય અભ્યાસની આગાહી પ્રમાણે, વર્ષ 2030 સુધીમાં દર પાંચમાંથી 3 નોકરીમાં એડવાન્સ ડિજીટલ સ્કીલ્સ મુખ્ય જરૂરિયાત રહેશે. જોકે, હાલમાં ઓસ્ટ્રેલિયામાં દર ચારમાંથી એક કર્મચારીમાં આ કુશળતાની ઉણપ છે. આવો, જાણિએ ભવિષ્યમાં ઉમેદવારોએ નોકરી મેળવવા કેવી પ્રતિભા વિકસાવવી જરૂરી રહેશે.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.


Share